Ae Maa lyrics in gujarathi sung by Kinjal Dave KD Digital. “Ae Maa lyrics song lyrics written by Anand Mehra. music label KD Digital.
હો મારા અંતર ની જે વાત બધી જોણે
હો મારા અંતર ની જે વાત બધી જોણે
હર એક પલ મા જ હોય સદા જોડે
મળે છે મુજ ને જેનો હર પલ સથવારો
રાખે ના કોઈ દી સુખ દુઃખ નો સરવાળો
એવું એક નામ આ જગ મા
એ મા..એ મા…એ મા..એ મા
એ મા…મારી મા
એ મા…એ મા…એ મા
હો કણજો માન આલે સણ જો થાકું હાથ જાલે
દુનિયા મા સાચો મારો એક એ સહારો
હો ભુખી રહી જમાડે વાલે જગ ને બધી ખુશીયો જ આલે
વાલ નો એ દરિયો જેનો જડે ના કિનારો
હો જેના ખોળે મળે હામ જેના થકી મળ્યું નામ
જેના ખોળે મળે હામ જેના થકી મળ્યું નામ
એવું બસ નામ આખા જગ મા
એ મા…એ મા…એ મા…એ મા
એ મ…